Surat Crime : સુરતમાં પ્રોપર્ટીના વિવાદમાં હુમલો, સામે આવ્યા સીસીટીવી
Surat Crime : સુરતમાં પ્રોપર્ટીના વિવાદમાં હુમલો, સામે આવ્યા સીસીટીવી
સુરતમાં પ્રોપર્ટીના વિવાદમાં જીવલેણ હુમલો કરાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉતરાણ વેલંજા વિસ્તારમાં હુમલો કરાયો છે. પ્રદીપ અને દયાળભાઈ વ્યાસ પર થયો હુમલો. પરિવારના સભ્યોએ જ હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. હુમલાના સીસીટીવી પણ આવ્યા સામે. ઉતરાણ પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી તપાસ.
ભાવનગરના કાળા તળાવ ગામે વૃદ્ધને માર મારવાનો કેસ. આરોપીઓ સામે લૂંટની કલમ પણ ઉમેરાઈ. વૃદ્ધને ઢોર માર માર્યા બાદ 3 હજારની લૂંટ ચલાવાઈ હોવાનો પણ આરોપ. હજુ નાથાભાઈ ઉલવા નામનો આરોપી પોલીસ પકડથી દૂર છે. અગાઉ રાજુ ઉલવા નામના આરોપીની થઈ ચુકી છે ધરપકડ. આરોપી સામે કડક કાર્યવાહી કરવાની પાટીદાર સમાજે કરી હતી માંગ. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ




















