શોધખોળ કરો
કોરોના વાયરસઃ સુરતમાં અલગ અલગ આઠ ઝોનમાં 72 સ્થળો પર થઇ રહ્યું છે ટેસ્ટિંગ
સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવા કમર કસી છે ત્યારે સુરતના પ્રવેશ દ્વાર એવા વાલક પાટિયા પાસે કોરોના ટેસ્ટિંગ પુરજોશમાં ચાલુ છે.સુરત શહેર બહારથી આવતા લોકોને અટકાવી કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દિવાળીમાં બહાર ગામ ગયેલા લોકો સુરત પરત ફરતા કોરોના ટેસ્ટિંગ પૂરજોશમાં શરૂ કરી દેવાયો છે. સુરતના 8 ઝોનમાં 72 સ્થળો પર કોરોના ટેસ્ટિંગ ચાલી રહ્યા છે.
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
આગળ જુઓ





















