શોધખોળ કરો
સુરત મનપાનું વર્ષ 2020-21નું રિવાઇઝ અને વર્ષ 2021-22નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ
સુરત મનપાનું વર્ષ 2020-21નું રિવાઇઝ અને વર્ષ 2021-22નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ હતું. ગયા વર્ષ કરતા આ વર્ષના બજેટમાં 404 કરોડ રૂપિયાનો વધારો કરાયો હતો. સુરત મનપા કમિશનર બંચ્છાનિધી પાનીએ બજેટ રજૂ કર્યું હતું. ગયા વર્ષે સામાન્ય સભામાં 6130 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરાયુ હતું
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ





















