શોધખોળ કરો

Surat prostitute racket caught : સુરતમાંથી ઝડપાયું હાઈપ્રોફાઇલ રેકેટ, મુંબઈથી લવાતી હતી યુવતીઓ

સુરતમાંથી હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું છે. મળતી માહિતી મુજબ વેસુ વિસ્તારમાંથી આ આખું રેકેટ બહાર આવ્યું છે. મુંબઈથી યુવતીઓ લાવીને સેક્સ રેકેટ ચલાવાતું હોવાનું જાણવા મળ્યું છે. યુવતીની તસ્વીરો મોકલીને ગ્રાહકોને બોલાવવામાં આવતા. હોટલના મેનેજર સહિત ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે. કોણ કોણ આ આખા રેકેટમાં સંડોવાયેલું છે તેની પણ તપાસ હવે કરવામાં આવશે. મુંબઈ સુધી તપાસ પહોંચે તેવી શક્યતા છે. કેમ કે મુંબઈથી યુવતીઓને લાવીને યુવતીની તસ્વીરો ગ્રાહકોને મોકલવામાં આવતી અને સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટમાં એક હોટેલના મેનેજર સહિત ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર મામલે ઉમરા પોલીસે પણ તપાસને તેજ કરી છે. 

સુરત વિડિઓઝ

Surat news: સુરત અપહરણ કેસમાં પોલીસની મોટી સફળતા, ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

નીકળી ગઇ હીરોગીરી... છોકરીના ચક્કરમાં ઘટી મોટી દુર્ઘટના, જુઓ વીડિયો

Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 

શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન

જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ

નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ

Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય

બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ

Embed widget