Surat Mass Suicide Case : લફરાબાજ પત્નીથી કંટાળી પતિનો સંતાનો સાથે આપઘાત, જુઓ અહેવાલ
Surat Mass Suicide Case : લફરાબાજ પત્નીથી કંટાળી પતિનો સંતાનો સાથે આપઘાત, જુઓ અહેવાલ
સુરત જિલ્લા પંચાયત કોટર્સમાં બે બાળકોને ઝેર આપી પિતા આત્મહત્યા મામલો. પત્નીના અફેરથી ત્રાસીને પતિએ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યુ. પોલીસને મોબાઈલમાં ચેટ અને વિડિઓ મળી આવ્યા. સાથે એક સુસાઇડ નોટ પણ મળી આવી. પત્નીનું અફેર હોવાથી મૃતક કંટાળી ગયો હતો. અનેક વાર પત્નીને સમજાવા છતાં કોઈ રસ્તો ના નીકળતા આખરે પગલું ભર્યું. મોબાઈલની ચેટના આધારે પોલીસ ગુનો દાખલ કરી શકે છે. મૃતક અલ્પેશ સોલંકીએ બે બાળકોને પેહલા કોલ્ડ્રિંગ્સમાં ઝેર પીવડાવી હત્યા કરી બાદ પોતે ફાસો ખાઈ લીધો હતો. પતિ પત્ની બંને પાંડેસરા પોલીસ લાઈનમાં રહેતા હતા ત્યારે એકબીજા સાથે આંખ મળી હતી. બંનેના 10 વર્ષ પેહલા પ્રેમલગ્ન થયા હતા.





















