શોધખોળ કરો
મારુ શહેર મારી વાતઃ નવા કોર્પોરેટરો પાસે સુરતની જનતાની શું છે અપેક્ષા?
સુરત મહાનગરપાલિકામાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરો પાસે સ્થાનિકો શું અપેક્ષા રાખી રહ્યા છે તેને લઇને એબીપી અસ્મિતાએ લોકો સાથે વાતચીત કરી હતી. લોકોએ કહ્યું કે નવા કોર્પોરેટરો વરસાદી પાણીનો ઉકેલ લાવે.
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
આગળ જુઓ





















