Lok Sabha Election 2024 | સુરતમાં ભાજપ ઉમેદવારે ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કર્યો ચૂંટણી પ્રચાર
Lok Sabha Election 2024 | લોકસભા ની ચૂંટણી ની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે હવે ઉમેદવારો પોતપોતાના વિસ્તાર માં પ્રચાર પ્રસાર માં વ્યસ્ત થઈ ગયા છે , ત્યારે 24 સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલ પણ શહેર વિસ્તાર બાદ પોતાના મત વિસ્તાર એવા ઓલપાડ વિધાન સભા ગ્રામ્ય વિસ્તારમાં આજથી પ્રચાર પ્રસાર ના શ્રી ગણેશ કર્યા છે ,મુકેશ દલાલ ઓલપાડ ના સરોલી ગામ કહતે થી ગ્રામ્ય વિસ્તાર માં પ્રચાર ની શરૂઆત કરી છે ,સરોલી ગામે આવેલા સુપ્રસિદ્ધ સાંઈબાબા મંદિરે દર્શન કરી સરોલી ગામે સભા ને સંબોધન કર્યું હતું ,મુકેશ દલાલ સાથેપ્રચાર માં વર્તમાન સંસદ દર્શન જરદોસ , તેમજ આ વિસ્તાર ના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી મૂકેશભાઈ પટેલ પણ પ્રચાર માં જોડાયા હતા.




















