Surat: સોશિયલ મીડિયામાં ભાઈગીરી કરનારની અક્કલ પોલીસ લાવી ઠેકાણે, જુઓ વીડિયોમાં
Surat: સોશિયલ મીડિયામાં ભાઈગીરી કરનારની અક્કલ પોલીસ લાવી ઠેકાણે, જુઓ વીડિયોમાં
સોશિયલ મીડિયામાં ભાઈગીરી કરનારને સુરત પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. નજીમ નામના શખ્સે કેટલાક લુખ્ખાતત્વોને ભેગા કરી રોફ જમાવતો એક વિડીયો પણ આવ્યો હતો. ત્યારે જ ગણતરીના જ કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો હતો.. એટલું જ નહી પોલીસની હાજરીમાં નજીમે ભાઈગીરી કરવાનો વિડીયો પણ ડિલીટ કર્યો છે. પોલીસની કડક કાર્યવાહીથી નજીમે માફી પણ માંગી છે... ત્યારે જ ગણતરીના જ કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો હતો.. એટલું જ નહી પોલીસની હાજરીમાં નજીમે ભાઈગીરી કરવાનો વિડીયો પણ ડિલીટ કર્યો છે.




















