Surat Police : બેફામ રીતે દોડતા રિક્ષા ચાલકો વિરૂદ્ધ સુરત પોલીસની કડક કાર્યવાહી
બેફામ રીતે દોડતા રિક્ષા ચાલકો વિરૂદ્ધ સુરત પોલીસે કરી કડક કાર્યવાહી . ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનાર, ચાર રસ્તા પર પાર્કિંગ કરીને ટ્રાફિક કરનાર અને રોંગ સાઈડ અને ક્ષમતા કરતા વધુ મુસાફરો લઈ જનાર રિક્ષા ચાલકો વિરૂદ્ધ પોલીસે કેસો કરાયા છે
બેફામ રીતે દોડતા રિક્ષા ચાલકો વિરૂદ્ધ સુરત પોલીસે કડક કાર્યવાહી કરી. ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનાર, ચાર રસ્તા પર પાર્કિંગ કરીને ટ્રાફિક કરનાર અને રોંગ સાઈડ અને ક્ષમતા કરતા વધુ મુસાફરો લઈ જનાર રિક્ષા ચાલકો વિરૂદ્ધ પોલીસે કેસો કરાયા છે.. સુરત શહેરમાં 50 હજારથી વધુ રિક્ષાઓ રસ્તા પર દોડી રહી છે. ત્યારે રિક્ષા ચાલકોના ત્રાસથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે.. ત્યારે આવા જ રિક્ષા ચાલકો વિરૂદ્ધ સુરત ટ્રાફિક પોલીસે લાલઆંખ કરીને નિયમોનું ભાન કરાવ્યુ





















