શોધખોળ કરો
Surat: ફાયર સેફ્ટી વિના ચાલતી 13 હોસ્પિટલ અને 3 સ્કૂલ સીલ, જુઓ વીડિયો
સુરત ફાયર વિભાગની ફાયર સેફટી વિના ચાલતી સંસ્થાઓ સામે કાર્યવાહી ચોથા દિવસે પણ યથાવત છે. ફાયર વિભાગે શહેરની 13 હોસ્પિટલ અને 3 સ્કૂલને સીલ કરી હતી.
સુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
આગળ જુઓ





















