શોધખોળ કરો
Advertisement
Surat Heart Attack Case: નાની વયે યુવાનોમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત, બે યુવકોના મોત
Surat Heart Attack Case: નાની વયે યુવાનોમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત, બે યુવકોના મોત
રાજ્યમાં હાર્ટ એટેકથી મોત થવા કિસ્સા સતત વધી રહ્યાં છે, સુરતમાં આજે એક સાથે બે યુવાનો મોતને ભેટ્યા છે. તાજા અપડેટ પ્રમાણે, શહેરના સરથાણા અને જહાંગીરપુરામાં હાર્ટ એટેક આવ્યા બાદ બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ એટેકથી મોતોના આંકડા સતત વધી રહ્યાં છે. સુરતમાં નાની વયે યુવાનોમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે, આજે શહેરના બે વિસ્તારમાં હાર્ટ એટેકથી મોતના કેસ સામે આવ્યા છે. સરથાણા અને જહાંગીરાબાદમાં બે યુવકને હ્રદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા. માહિતી પ્રમાણે, સરથાણાના 33 વર્ષીય અંકુર વઘાસીયાનું ઓફિસમાં જ મોત થયુ હતુ, ઓફિસમાં અંકુરને ઓચિંતો છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદમાં તે બેભાન થઈ ઢળી પડ્યો હતો
સુરત
Surat Heart Attack Case: નાની વયે યુવાનોમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત, બે યુવકોના મોત
Surat:ત્રણ બેગમાં અઢી કરોડની રોકડ જોઈ ચોકી પોલીસ, બનાવટી નોટોની ડિલેવરી કરવા આવેલા 3 ભેજાબાજ ઝડપાયા
Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડ
Surat News: સુરત મનપા સંચાલિત સ્કૂલમાં જોવા મળી હીરા મંદીની અસર, 50 સ્કૂલમાંથી 603 વિદ્યાર્થીઓના LC લેવાયા પરત
Surat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion