શોધખોળ કરો
Surat:સરકારી કર્મચારીઓ હજુ પણ રજાના મૂડમાં, જનસેવા કેન્દ્રમાં ખુરશીઓ જોવા મળી ખાલી
સુરતમાં જનસેવા કેન્દ્ર(Janseva Kendra)ના મુખ્ય વડા સહિતના કર્મચારી(Employees)ઓ ગેરહાજર(absent) જોવા મળ્યા છે. અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા કેન્દ્રમાં અપૂરતા કર્મચારીઓ જોવા મળ્યા છે.માત્ર બે કાઉન્ટર પર કર્મચારી જોવા મળ્યા છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ





















