શોધખોળ કરો
સુરતઃ વચગાળાના જામીન મળતા જેલમાંથી નારાયણ સાંઇ આવ્યો બહાર
આશ્રમમાં ભણતી સગીર વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અને જેલમાં બંધ આસારામનો પુત્ર નારાયણ સાંઈ સાત વર્ષે આજે શનિવારે જેલની બહાર આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને તેની માતાની સારવાર માટે 14 દિવસના પેરોલ આપ્યા છે.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ




















