Surat News | સુરતમાં ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવાનો કૌભાંડનો પર્દાફાશ, 3 સામે ફરિયાદ
Surat News | સુરત શહેરના અંબાનગર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતી થઈ હોવાની ફરિયાદ મળતા સુરત મામલતદાર એ લાલા કરી છે અને ચેકિંગ કરતા અનાજમાં ઘરેથી સામે આવતા ત્રણ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારની નેશનલ ફૂડ સિક્યુરિટી અંતર્ગત ગરીબોને મળતું સસ્તા ભાવે અનાજ અમુક લાગતુંઓ પોતાના અંગત સ્વાર્થ માટે બારોબાર વેચી લેવાની ફરિયાદ ઉઠી હતી ત્યારબાદ મજુરા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા જેમાં મોટી પ્રમાણમાં અનાજમાં ગેરરીતી સામે આવી છે જેના સંદર્ભમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે ફરિયાદના આધારે ત્રણ શખ વિરોધ કાર્યવાહી કરી છે. સસ્તા અનાજની દુકાન ચલાવનાર દુકાનદારો લોકોનું ફિંગર પ્રિન્ટ લીધા વગર અનાજ બરોબર સગેવગે કરી દેતા હતા જેમાં ઘઉં ચોખા દાળ મીઠું જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. સમગ્ર મામલાની તપાસ કરતાં કુલ 28,000 થી વધુને ઘેર રેતી સામે આવે છે સમગ્ર મામલાને લઈને ફાઇબર સેલ ના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે હાલ ફાયબર સેલ પોલીસ દ્વારા લેપટોપ ફિંગર પ્રિન્ટ નું મશીન સહિતનો અન્ય મુદ્દા માલ કબજે કરી આરોપીઓને પકડવાની તજવી ચાલુ છે.
![Surat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video Viral](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/0cdfaf1cd09a90d0ee69a29753d368e417397180033391012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Bilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/b3fbbaa5c3c3c1a0dfbf0deb400340e0173969416203473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Surat Patidar : પાટીદાર યુવાનોમાં દારૂના દૂષણ પર PSIના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/13/0e88a1755f18fd5b19d27969ba21a494173943669971173_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/3063c217cf42d8a7fa89171f3704db2a17393703028051012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Surat News: પીધેલા 15 લોકો પકડીએ તેમાંથી 10 પટેલ..! સુરતના મહિલા PSI ઉર્વિશા મેંદપરાનું ચોંકાવનારો દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/81a10aa2de18535d0b2f6406e6bc760017393699783131012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)