શોધખોળ કરો
સુરતઃ બમરોલીમાંથી ખેતીવાડી વિભાગે જપ્ત કર્યું સબસિડીવાળું ખાતર, જુઓ ગુજરાતી ન્યૂઝ
સુરતના બમરોલીમાંથી ખેતીવાડી વિભાગે સબસિડીવાળું ખાતર જપ્ત કર્યું છે. રાજસ્થાનથી સબસિડાઈઝ યુરિયા ખાતર મંગાવી ઈન્ડસ્ટ્રીઝમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં 50 કિલોની એક હજારથી વધુ બેગ જપ્ત કરી છે..
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ





















