શોધખોળ કરો
Surat માં વધતા કોરોનાના કારણે ટેક્સટાઇલ માર્કેટના સમયમાં કરાયો ફેરફાર,જાણો કેટલા વાગ્યા સુધી માર્કેટ ખુલ્લા રહેશે?
સુરતમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને ટેક્સટાઈલ માર્કેટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી ટેક્સટાઇલ માર્કેટ સવારે દસથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રહેશે. ટેક્સટાઇલ્સ માર્કેટમાં ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. વેપારીઓ અને સ્ટાફના કર્મીઓને માસ્ક વગર પ્રવેશ અપાશે નહીં. 60થી વધુ વર્ષના કામદારોને રસી લેવા એસોસિએશને અપીલ કરી હતી.
સુરત
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
આગળ જુઓ





















