શોધખોળ કરો

Gujarat Rain Red Alert | દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે શૈક્ષણિક કાર્ય બંધ

Rain News: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમા મેઘરાજાએ તાંડવ કરવાનું શરૂ કર્યુ છે. હવામાન વિભાગના તાજા આંકડા પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. ઉમરપાડામાં 11 ઇંચ અને પલસાણામાં 10 વરસાદ પડતા ઘરો અને રૉડ-રસ્તાંઓ પર પાણી ફરી વળ્યા છે અને હવે આની અસર શૈક્ષણિક કાર્ય પર પણ પડી છે. ગઇકાલે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અંગે નિર્ણય લેવાયો હતો, હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યૂનિવર્સિટીની પરીક્ષાને પણ મોકૂફ રખાઇ છે. 

દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા ભારે વરસાદ અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદના કારણે યૂનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. વીર નર્મદ સાઉથ ગુજરાત યૂનિવર્સિટીના કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યુ કે, હાલમાં યૂનિવર્સિટી દ્વારા લેવામાં આવનારી પૂરક પરીક્ષાને ભારે વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવી છે, અને આગામી નવી તારીખો અંગે પણ ટૂંક સમયમાં જાહેરાત કરાશે. 

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે જિલ્લામાં શૈક્ષણિક કાર્યને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, સુરત, વલસાડ, નવસારી ત્રણેય જિલ્લામાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ છે, જેના કારણે સ્કૂલ, કૉલેજ અને આઇટીઆઇ સહિતની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.

સુરત વિડિઓઝ

Surat Rain : સુરતમાં સવારે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, જુઓ અહેવાલ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

War: આક્રમક હિઝબુલ્લાહનો ઇઝરાયેલની રાજધાની પર 20 રૉકેટથી હુમલો, ખતરનાક વીડિયો વાયરલ

CWG 2026: ભારતને મોટો ઝટકો, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટ-બેડમિન્ટન, હૉકી-શૂટિંગ બહાર

Flight Bomb Threat: એર ઇન્ડિયા સહિત 30 ફ્લાઇટ્સને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Gujarat Rain Forecast:  રાજ્યના 17 જિલ્લામાં આજે  ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Patan Crime : પાટણમાં પ્રાથમિક શાળાના આચાર્યે બાળકી સાથે અડપલા કરતા ખળભળાટVadodara Gang Rape Case : ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓ સામે 600 પાનાની ચાર્જશીટ દાખલGujarat Rain Forecast : આજે ગુજરાતના 17 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહીGold Silver Price Hike : દિવાળીના તહેવારો પહેલા સોના-ચાંદીમાં તેજી, સોનાના ભાવ 80,900એ પહોંચ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
War: આક્રમક હિઝબુલ્લાહનો ઇઝરાયેલની રાજધાની પર 20 રૉકેટથી હુમલો, ખતરનાક વીડિયો વાયરલ
War: આક્રમક હિઝબુલ્લાહનો ઇઝરાયેલની રાજધાની પર 20 રૉકેટથી હુમલો, ખતરનાક વીડિયો વાયરલ
CWG 2026: ભારતને મોટો ઝટકો, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટ-બેડમિન્ટન, હૉકી-શૂટિંગ બહાર
CWG 2026: ભારતને મોટો ઝટકો, ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી ક્રિકેટ-બેડમિન્ટન, હૉકી-શૂટિંગ બહાર
Flight Bomb Threat: એર ઇન્ડિયા સહિત 30 ફ્લાઇટ્સને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Flight Bomb Threat: એર ઇન્ડિયા સહિત 30 ફ્લાઇટ્સને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Gujarat Rain Forecast:  રાજ્યના 17 જિલ્લામાં આજે  ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 17 જિલ્લામાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Diwali 2024: દિવાળીના દિવસે પ્રભુ શ્રીરામની અયોધ્યામાં વાપસી જ નહીં, આ ઘટનાઓ પણ ઘટી હતી, ખબર છે ?

Amit Shah Birthday: મહેનતું નેતા અને અસાધારણ પ્રશાસક, પીએમ મોદીએ અમિત શાહને પાઠવી જન્મદિવસની શુભેચ્છા

Narak Chaturdashi 2024: નરક ચતુર્દશીના દિવસે શા માટે પ્રગટાવવામાં આવે છે યમનો દીવો, જાણો કારણ?

‘દાના’ વાવાઝોડું  23 ઓક્ટોબરે ત્રાટકશે, ગુજરાત પર  સાયક્લોનની શું થશે અસર, જાણો શું કહે હવામાન મોડેલ

Embed widget