શોધખોળ કરો

કાળઝાળ ગરમીમાં લીંબુના ભાવમાં સતત વધારો, જાણો અપડેટ્સ

 ઉનાળા લીંબુની માગ વધી છે ત્યારે બીજી તરફ લીંબુના ભાવ રેકોર્ડ તોડી  રહ્યા છે  ત્યારે એબીપી અસ્મિતાની ટિમ અણદેસર  ગામમાં પોહચી જ્યાં ખેડૂતો લીંબુની ખેતી કરે છે અને અહીથી સમગ્ર ભારતમાં લીંબુ પોચાડવામાં આવે છે  મહેસાણા નો કડી તાલુકાનું નદાસણ. ઊંટવા અણદેસર સરસવ સહિતના ગામોમાં ખેડૂતો લીબુની ખેતી કરે છે ને અહીના ખેડૂતો રોજ હજારો ટન લીંબુનું ઉત્પાદન કરી  સમગ્ર ભારતમાં લીંબુ પોચાડવામાં આવે છે  અમે  અણદેસર ગામના જિતેન્દ્રભાઈ પટેલ ના ખેડૂત ના લીંબુના ખેતરમાં ગયા જ્યાં અમને જાણવા મળ્યું કે આ વર્ષે સતત વાતાવરણમાં બદલાવના કારણે  લીંબુના છોડમાં લીંબુ આવ્યા નથી તો બીજી તરફ  પાણી ઊડા જતાં લીંબુની ખેતી બગડી જેના કારણે લીંબુનું ઉત્પાદન 90% ઘટી ગયું  જે છોડ 100 કિલો લીબુ આપતા હતા તે છોડ 5  કિલો પણ લીબુ આપતા નથી જેના કારણે ખેડૂતો એ લીબુના છોડ નિકાલી નાખ્યા  જેન્તિભાઇ પટેલ ખુદ 70 વીઘા જમીનમાં લીબુની ખેતી કરતાં હતા પણ હાલ 20 વીઘા જમીનમાં લીંબુ વાવેલ છે  અને ઉપરથી તેમાં પણ લીંબુ આવ્યા નથી 

 જોકે વેપારી કહે છે કે લીબુના ભાવ આસમાને છે હાલ માર્કેટમાં 100 રૂપિય થી 150 રૂ કિલોન ભાવે લીંબુ ખેડૂતો પાસે થી લેવાય છે  તો બીજી તરફ કડી અને આસપાસના ગામોમાં  લીબુનું ઉત્પાદન ઘટતા હવે કર્ણાટક થી લીંબુ  મગાવવામાં પડે છે  જોકે એક તરફ હોલસેલના ભાવે 100 થી 150 રૂ . લીંબુ કિલો લેવાય છે ત્યારે એજ લીંબુ બજારમાં 250 થી 300 રૂ કિલો  વેચાઈ રહ્યા છે  જોકે ભાવ વધવા પાછળ લીંબુનું ઓછો ઉત્પાદન જવાબદાર છે  

સમાચાર વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસા

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન

ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ

Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ

૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા

ABP Premium
Advertisement

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી, અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા
૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા
'યાત્રીગણ કૃપયા ધ્યાન દે..', અમદાવાદ રેલવે સ્ટેશન પરથી દોડનારી આટલી ટ્રેનો થઇ પ્રભાવિત, એન્જિનીયરિંગનું કામકાજ ચાલુ

Look Back 2024: ભારતમાં 2024ની ચૂંટણી, નરેન્દ્ર મોદી ત્રીજી વખત બન્યા PM, અનેક રાજ્યોમાં સત્તા પરિવર્તન

ડિવોર્સના કેસમાં કેવી રીતે મળશે ભરણપોષણ? સુપ્રીમ કોર્ટે અતુલ સુભાષના કેસ બાદ જાહેર કર્યો 8 મહત્વના ફેક્ટર

Winter Alert: આગામી 3 દિવસ રહેશે કાતિલ ઠંડીનો ચમકારો, રાજ્યના આ વિસ્તારો બનશે ઠંડાગાર

Embed widget