શોધખોળ કરો

Dahod Crime | દાહોદમાં વિદ્યાર્થિની પર કર્યો બળાત્કારનો પ્રયાસ, વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં બચી ગઈ

શિક્ષણ જગત શર્મસાર થયું છે. દાહોદ જિલ્લાની આશ્રમ શાળાના શિક્ષક પર ગંભીર આરોપ લાગ્યા છે. ધાનપુર તાલુકાની આશ્રમ શાળાના શિક્ષક કલ્પેશ બારિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. વિદ્યાર્થિનીને બદ ઈરાદે પકડવાનો આરોપ તેમના પર લાગ્યો છે. શિક્ષકે બદ ઈરાદે પકડતા વિદ્યાર્થીનીએ બુમાબૂમ કરી અને અન્ય વિદ્યાર્થીની દોડી આવી. જેના કારણે વિદ્યાર્થીનીનો આબાદ બચાવ થયો. પોલીસે હેવાન શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેને જેલના સળિયા પાછળ ખસેડ્યો છે. ઘટના ધાનપુર તાલુકામાં બની હતી. આશ્રમ શાળાના શિક્ષક કલ્પેશ બારિયાએ વિદ્યાર્થીનીને ભોજન માટે જતાં બદ ઈરાદે પકડી હતી. વિદ્યાર્થિનીએ બુમાબૂમ કરી અને અન્ય વિદ્યાર્થીઓ દોડી આવ્યા. જેના કારણે શિક્ષક ભાગી ગયો. પોલીસે શિક્ષકને ઝડપી પાડ્યો છે અને તેને જેલમાં મોકલી દીધો છે. 

વડોદરા વિડિઓઝ

Dahod Crime | દાહોદમાં વિદ્યાર્થિની પર કર્યો બળાત્કારનો પ્રયાસ, વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં બચી ગઈ
Dahod Crime | દાહોદમાં વિદ્યાર્થિની પર કર્યો બળાત્કારનો પ્રયાસ, વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં બચી ગઈ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: ટીમ ઇન્ડિયાનો વળતો પ્રહેર, ન્યુઝીલેન્ડ 255 રનમાં આઉટ; ભારતને મળ્યો 359 રનનો ટાર્ગેટ

Xની દિવાળી ગિફ્ટ, ડિસ્કાઉન્ટ 2 સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ઉપલબ્ધ, 40% સસ્તો થયો પ્લાન

Income Tax: ટેક્સ ફ્રી થઇ શકે છે 8 લાખ સુધીની ઇન્કમ, 2025 સુધી 9 કરોડ થઇ જશે ITR

World Most Valuable Company: એપલને પછાડી વિશ્વની સૌથી મૂલ્યવાન બની આ કંપની, રિલાયન્સ સાથે છે ખાસ કનેક્શન

ABP Premium
Advertisement

વિડિઓઝ

Dahod Crime | દાહોદમાં વિદ્યાર્થિની પર કર્યો બળાત્કારનો પ્રયાસ, વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં બચી ગઈSurendranagar News : દિવાળી ટાણે જ સુરેન્દ્રનગરમાં 2 ખેડૂતોના વીજ કરંટથી મોત, પરિવારમાં માતમMehsana Herat Attack : હેલ્થ સુપરવાઈઝરનું હાર્ટ અટેકથી થયું મોત, જુઓ વીડિયોમાંIsrael Airstrike On Iran: અડધી રાતે ઈઝરાયલની એરસ્ટ્રાઈકથી હચમચી ગયું ઈરાન | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: ટીમ ઇન્ડિયાનો વળતો પ્રહેર, ન્યુઝીલેન્ડ 255 રનમાં આઉટ; ભારતને મળ્યો 359 રનનો ટાર્ગેટ
IND vs NZ: ટીમ ઇન્ડિયાનો વળતો પ્રહેર, ન્યુઝીલેન્ડ 255 રનમાં આઉટ; ભારતને મળ્યો 359 રનનો ટાર્ગેટ
Xની દિવાળી ગિફ્ટ, ડિસ્કાઉન્ટ 2 સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ઉપલબ્ધ, 40% સસ્તો થયો પ્લાન
Xની દિવાળી ગિફ્ટ, ડિસ્કાઉન્ટ 2 સબ્સ્ક્રિપ્શન પ્લાન પર ઉપલબ્ધ, 40% સસ્તો થયો પ્લાન
Income Tax: ટેક્સ ફ્રી થઇ શકે છે 8 લાખ સુધીની ઇન્કમ, 2025 સુધી 9 કરોડ થઇ જશે ITR
Income Tax: ટેક્સ ફ્રી થઇ શકે છે 8 લાખ સુધીની ઇન્કમ, 2025 સુધી 9 કરોડ થઇ જશે ITR
World Most Valuable Company: એપલને પછાડી વિશ્વની સૌથી મૂલ્યવાન બની આ કંપની, રિલાયન્સ સાથે છે ખાસ કનેક્શન
World Most Valuable Company: એપલને પછાડી વિશ્વની સૌથી મૂલ્યવાન બની આ કંપની, રિલાયન્સ સાથે છે ખાસ કનેક્શન
Israel Iran War: મિડલ ઈસ્ટમાં મહાસંગ્રામ! હવે ઈઝરાયલે લીધો ઈરાન સામે બદલો, સૈન્ય ઠેકાણા પર હુમલો કરતા મચી અફરાતફરી

Maharashtra: ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ! ઉદ્ધવ-રાજ ઠાકરે વચ્ચે સમાધાન કરાવવા આ નેતાએ ઉઠાવ્યું બીડું

Ratan Tata Will: રતન ટાટાની 10 હજાર કરોડની વસિયત! તેમના કૂતરાથી લઈને નોકર, ભાઈ અને શાંતનુ નાયડુના નામ આવ્યા સામે

'Days of Repentance': ઇઝરાયેલનું એ ઓપરેશન જેણે ઈરાનની ઊંઘ કરી હરામ

Embed widget