શોધખોળ કરો
Vadodara જવાહરનગર પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત થયાનો આરોપ, જુઓ વીડિયો
વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં એક શખ્સનું મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસે માર માર્યો હોવાના કારણે મોત થયું છે. જવાહરનગર પોલીસે મહેશ ઉર્ફે મહેન્દ્ર પઢિયારની અટકાયત કરી હતી. પોલીસ સ્ટેશનમાં લઈ જઈ મહેશ પઢિયારને ઢોર માર મારતાં મોત નિપજ્યાની આશંકા છે.
આગળ જુઓ





















