શોધખોળ કરો
વડોદરામાં કઇ બે શાળાઓને ફી પરત કરવા FRCનો આદેશ, જુઓ વીડિયો
વડોદરા ફી નિયમન કમિટીએ શહેરની નામાંકિત બે સ્કૂલોને વિદ્યાર્થીઓને ફી પરત કરવા આદેશ કર્યો હતો. સંત કબીર સ્કૂલ અને ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલને વિદ્યાર્થીઓને ફી પાછી આપવાનો આદેશ કર્યો હતો. સંત કબીર સ્કૂલ ને 26,16,650 રૂપિયા ફી પરત કરવા આદેશ કર્યો જ્યારે ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલને 36.99 લાખ રૂપિયા પરત કરવા આદેશ કર્યો હતો. વાલીઓની ફરિયાદના આધારે ફી નિયમન કમિટીએ આદેશ કર્યો હતો.
આગળ જુઓ





















