શોધખોળ કરો
વડોદરામાં સરકારી શાળા પ્રત્યે વધ્યુ આકર્ષણ, 1297 છાત્રોએ મેળવ્યો પ્રવેશ
રાજ્યભરમા ખાનગી શાળા સંચાલકોએ શિક્ષણ માફિયા બનીને ફીના નામે ઉધાડી લૂંટ ચલાવી છે. કોરોનાની મહામારીમા પણ ફી માટેની પઠાણી ઉધરાણી શરૂ કરવામા આવી છે ત્યારે વડોદરામા વાલીઓ મોટા પાયે સરકારી શાળામા બાળકોને મુકવાની શરૂઆત કરી છે. સરકારી શાળાઓમા ક્વોલિફાઈડ શિક્ષકોની ભરતી થઈ રહી છે ત્યારે વાલીઓ હવે સરકારી શાળાઓમા પ્રવેશ લઈ રહ્યા છે.
વડોદરા
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
આગળ જુઓ





















