શોધખોળ કરો
વડોદરા: કોરોના સંક્રમણ વધતા મનપા બન્યું સતર્ક, જુઓ કેટલા નોંધાયા કેસ
વડોદરામાં કોરોના સંક્રમણ વધ્યું હોવાના સમાચાર આવ્યા છે. મનપાએ લોકોને અપીલ કરી છે કે તેઓ સરકારની ગાઇડલાઇન્સનુ પાલન કરે. 24 કલાકમાં કોરોનાના 12 કેસ નોંધાયા છે. કોરોના કેસ વધતા જ કોર્પોરેશન સતર્ક બન્યું છે.
આગળ જુઓ





















