શોધખોળ કરો
Rupala Controversy | હવે વડોદરામાં પણ રૂપાલાનો વિરોધ, ઉમેદવારી રદ કરવાની ક્ષત્રિય સમાજની માંગ
Rupala Controversy | ભાજપના કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રુપાલાના વિવિદિત નિવેદનના પડઘા વાઘોડિયામા પડ્યા. 84 ક્ષત્રીય સમાજ ધ્વારા વાઘોડિયા સેવા સદને ભારે સુત્રોચ્ચાર. રાજકોટમા રુપાલાનુ નાંમાકન પત્ર રદ્દ કરવા માંગ. 84 રાજપુત સમાજ ધ્વારા વાઘોડિયા મામલતદારને આવેદન પત્ર. રાજપુત સમાજની લાગણી દુભાવી હોવાથી ક્ષત્રીય સમાજમા નારાજગી. પુરૂષોત્તમ રુપાલાના નિવેદનબાદ માફિ માંગવા છતા મામલો શાંત થવાનુ નથી લઈ રહ્યો નામ. મોદિ તુજસે બૈર નહિ, રુપાલા તેરી ખૈર નહિ ના લાગ્યા નારા. માંગણી નહિ સંતોષાય તો ભાજપ ભોગવવા થાય તૈયાર.
આગળ જુઓ





















