શોધખોળ કરો
કોરોનાના કેસ વધતા વડોદરામાં પાંચ મોલ અને 73 દુકાનો કોર્પોરેશનની ટીમે કરી સીલ
કોરોનાના કેસ વધતા વડોદરામાં પાંચ મોલ અને 73 દુકાનો કોર્પોરેશનની ટીમે સીલ કરી હતી. મંગલ બજાર અને એમ.જી રોડની ત્રણ હજાર દુકાનો બંધ કરાવાઇ હતી. સ્ટેશન વિસ્તારની બહાર આવેલા કડક બજારના 300 દુકાનદારોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. કોરોનાના સંક્રમણને લઇને મનપાની ટીમ હરકતમાં આવી હતી.
આગળ જુઓ





















