શોધખોળ કરો
Advertisement
Valsad Rape With Murder Case : વલસાડમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા
Valsad Rape With Murder Case| યુવતીની બળાત્કાર બાદ હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા, આરોપી ઝડપાયો
વલસાડના પારડીના મોતીવાડામાં કોલેજીયન યુવતીના રેપ અને હત્યાનો મામલો. દસ દિવસ બાદ વલસાડ જિલ્લા પોલીસને મળી સફળતા. શકમંદ આરોપી વાપી રેલવે સ્ટેશનથી ઝડપાયો. રેલવે સ્ટેશનના પાર્કિંગમાં ફરતા GRP ની ટીમને થઈ હતી જાણ. સીસીટીવી માં દેખાયો હતો શકમંદ આરોપી. પોલીસના હાથે લાગેલો આરોપી મૂળ હરિયાણાનો. અગાઉ પણ અનેક ગુનાઓ માં આરોપી સંડોવાયેલો હોવાનું આવ્યું બહાર. ઘરથી દૂર રખડતું ભટકતું જીવન જીવતો હતો આરોપી. ટ્યુશન થી ઘર જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ આચરી કરાઈ હતી હત્યા. વલસાડ જિલ્લા પોલીસની 10 થી વધુ ટીમો લાગી હતી તપાસમાં. આરોપીની પૂછપરછ માં રેપ અને હત્યાના મામલે ચોકાવનારા ખુલાઓ ની શક્યતા.
ગુજરાત
Jetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશ
Retired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત
Surat News: સુરત જિલ્લામાં બનેલ વાહન ફિટનેસ સેન્ટરને લાગ્યા તાળા, વાહન માલિકો થઈ રહ્યા છે પરેશાન
Panchmahal News: પંચમહાલમાં પાનમ નદી પરનો બ્રિજ એક સાઈડ બંધ હોવાથી વાહનચાલકો પરેશાન
Mehsana News: બહુચરાજીમાં સરકારે રહેણાંક હેતુ ફાળવેલી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવાયું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement