શોધખોળ કરો
Advertisement
Vadodara News | ડભોઇના નારિયા ગામે મકાનની છત ધરાશાઈ, મકાન નીચે 3 જન દટાયા, એકનું મોત, 2ને ગંભીર ઈજા
Vadodara News | ડભોઇ તાલુકાના નારિયા ગામે મકાનની છત ધરાશાઈ. મકાન નીચે 3 જન દટાયા જેમાં એકનું મોત, જ્યારે 2ને ગંભીર ઈજા. મળતી માહિતી મુજબ એક મકાન ઉતારવાનું કામ ચાલતું હતું ને છત ધરાશાઈ થઈ . 2 શ્રમિક ને ગંભીર ઈજા થઈ ઘર માલિક નું ઘટના સ્થળે મોત. બંને ઈજા ગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા . મૃતક કાનજીભાઈ કાસિભાઇ ને પી.એમ અર્થે રેફરલ હોસ્પિટલ લઈ જવાયો . રતિલાલ દલસુખ ભાઈ વસાવા અને કિરણ સનાભાઈ વસાવાને પહોંચી ઈજા. ઈજા ગ્રસ્તો ને સારવાર માટે પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખસેડાયા.
વડોદરા
Vadodara Crime : વડોદરામાં ગુંડાઓ બેફામ, રાત્રિ બજારના આઇસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડ
Vadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત! મેળા સંચાલક સહિત 3ની અટકાયત
Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp Asmita
Vadodara News: વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ
Vadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement