શોધખોળ કરો
Vadodara માં હાઇ પ્રોફાઇલ દારૂની મહેફિલ, 12 યુવતીઓ અને 10 યુવકો ઝડપાયા
વડોદરામાં ન્યુ અલકાપુરીના ગ્રીન વુડસ સોસાયટીના બંગલામાં શનિવારે મધરાતે દરોડો પાડીને પોલીસે 12 યુવતી અને 10 યુવકોને મહેફિલ માણતાં ઝડપી પાડ્યાં હતાં. હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલમાં પડકાયેલા તમામ ધનિક પરિવારના નબીરા છે
આગળ જુઓ





















