શોધખોળ કરો
Vadodara Police | 5 રાજ્યોમાં વોન્ટેડ અને લોકોની સાથે છેતરપિંડી કરનાર રાહુલને પકડવામાં વડોદરા સાઇબર ક્રાઇમ સફળ
Vadodara Police | બોગસ ઓળખ કરી ઠગાઈ કરનાર ને ઝડપી પાડતી સાઇબર ક્રાઇમ. રાહુલ વાઘેલા ની સાયબર ક્રાઇમે કરી ધરપકડ. રાહુલ વાઘેલા પાંચ થી વધુ રાજ્યો માં છે વોન્ટેડ. આધાર કાર્ડ સાથે ચેડાં કરી સીમકાર્ડ ખરીદતો હતો. 29 થી વધુ સીમકાર્ડ ખરીદવામાં આવ્યા. બોગસ સિમ થી લોકો ના એકાઉન્ટ પોતાના બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવતો હતો. 2.75 લાખ ની છેતરપીંડી ની ફરિયાદ થતા ભાંડો ફૂટ્યો.
આગળ જુઓ





















