શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃ મોતનું બીજું નામ 'મોસાદ'
અસ્મિતા વિશેષમાં વાત ઈઝરાયલની ગુપ્તચર એજંસી મોસાદની. શુક્રવારે દિલ્લીના લ્યુટિયન્સ વિસ્તારમાં ઈઝરાયલના દૂતાવાસની બહાર IED વિસ્ફોટ બાદ હાહાકાર મચી ગયો. ઇઝરાયલ આ બ્લાસ્ટને એક આતંકી હુમલો ગણાવી રહ્યું છે અને એટલે જ ઇઝરાયલની સ્પેશ્યલ ટીમતપાસ માટે ભારત આવવાની છે. અને ઈઝરાયલની આજ ગુપ્તચર એજંસીનું નામ છે મોસાદ. જે આતંકીઓ માટે કાળ છે.
દુનિયા
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આગળ જુઓ





















