શોધખોળ કરો
અમેરિકામાં કોરોનાની વેક્સીનનો પ્રથમ ડોઝ કોને આપવામાં આવ્યો ? જુઓ વીડિયો
અમેરિકામાં કોરોના વાયરસ વેક્સીનનો પ્રથમ ડોઝ એક નર્સને આપવામાં આવ્યો હતો. જે બાદ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને અમેરિકા અને દુનિયાને શુભેચ્છા આપી હતી. ન્યૂયોર્કમાં હેલ્થ વર્કરને ફાઈઝરની પ્રથમ કોરોના વેક્સીન અપાઈ હતી. .લૉંગ આઈલેંડ જેવિશ મેડિકલ સેંટરમાં કાર્યરત નર્સ સેંડ્રા લિંડસેને લાઈવ ટીવી પર વેક્સીન અપાઈ હતી. લિંડસેએ કહ્યું- આજે મને આશા નજર આવી રહી છે. ફાઈઝરના સીઈઓ આલ્બર્ડ બૌલાએ કહ્યું કે રસી લેનારા પ્રથમ કેટલાક લોકોમાં તેઓ પણ સામેલ થશે.
દુનિયા
USA: ટ્રમ્પના કાયદાના અમલ પહેલા જ હોસ્પિટલો બહાર ડિલેવરી માટે ભારતીય મહિલાઓની લાગી લાઈન
USA: જન્મના આધારે નાગરિકત્વ નહીં મળવાના ટ્રમ્પના આદેશનો સાંસદોએ જ કર્યો વિરોધ
Donald Trump News: પહેલા જ દિવસે ટ્રમ્પે મચાવ્યો તરખાટ, જુઓ ભારતને નિર્ણયો કેટલા કરશે અસર?
President Donald Trump: રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પનો પ્રથમ નિર્ણય, મેક્સિકો બોર્ડર પર ઈમરજન્સી લગાવી
Donald Trump Inauguration : ડોનાલ્ડ ટ્રમ્પ આજે લેશે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના શપથ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement