શોધખોળ કરો
મહારાષ્ટ્ર: PNBના કૌભાંડી નીરવ મોદીના આલીશાન બંગલાને તોડવાની કામગીરી શરુ, જુઓ વીડિયો
પંજાબ નેશનલ બેન્કમાં 13 હજાર કરોડ રૂપિયાનો કૌભાંડી નીરવ મોદીના આલીશાન બંગલાને તોડી પાડવાની કામગીરી શરુ કરી દીધી છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં અલીબાગ બીચ પાસે બનેલા આ બંગલાને તોડવા તંત્ર શુક્રવારે સવારે ત્યાં પહોંચી ગયું હતું. બે માળના બંગલાને ધરાશાઈ કરવા લગભગ ચાર દિવસ લાગી શકે છે.
દેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















