શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતઃ ઉધનાની ફેક્ટરીમાં બોઇલર ફાટતાં એકનું મોત, જુઓ વીડિયો
સુરતઃ ઉધના રોડ નં-6 પર આવેલી ફેક્ટરીનું પાવડર કોટિંગનું બોઇલર ફાટતાં એક વ્યક્તિનું મોત થયું છે. રિપેરિંગ સમયે બ્લાસ્ટ થતા ઉપરના પતરાનું શેડ અને દીવાલ નીચે પડતા એક મજુરનું ફસાઇ જતા મોત થયું છે. જ્યારે ઘાયલોને સારવાર માટે ખસેડાયા છે. ઉધના પોલીસે ફાયરના પહેલા સ્પોટ પર પહોંચીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા. ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને બોડી બહાર કાઢી હતી.
દેશ
![Hathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/17a80572f53937fe53f7827d8daafc4a172016183902973_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Hathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?
![Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/ebd2dea168e1da5317dc54e976305bc7172015885014773_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદન
![Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/e8edbb29830030fec2a371c077ad32101720144186339722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયો
![Ambalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/a9b87a4b99976c65be46f2ab2ba37b0e1720143803459722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Ambalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
![Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil Price](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/05/7bf7ae24187b98f8997d928b392ab3021720142527031722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil Price
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
મનોરંજન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement