શોધખોળ કરો
રીવાબા પર પોલીસ કોન્સ્ટેબલના હુમલા અંગે પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું? જુઓ વીડિયો
જામનગરઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર ગઈ કાલે સાંજે પોલીસ કોન્સ્ટેબલે નજીવી બાબતમાં હુમલો કર્યો હતો. રીવાબાને બે દરબાર ભાઈઓએ રીવાબાને કોન્સ્ટેબલ માર મારતો હતો તેમની પાસેથી છોડાવ્યા હતા. જેમાંના એક વ્યક્તિ વિજયસિંહ ચાવડા હતા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં હુમલા અંગે માહિતી આપી હતી. અન્ય પ્રત્યક્ષદર્શીએ પણ આ હુમલા અંગે વાત કરી હતી.
ગુજરાત
Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
આગળ જુઓ
















