શોધખોળ કરો
મોદીએ કોને કહ્યુ-‘અરે આપ સન્ડે કો તો છુટ્ટી લો ભાઇ….’ , જુઓ વીડિયો
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી ભાજપના સાંસદો માટે આયોજીત કાર્યશાળામાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન કાર્યશાળાના બીજા દિવસને કવર કરવા આવેલા પત્રકારો સાથે વડાપ્રધાન મોદીએ હળવા અંદાજમાં મજાક કરી હતી. વડાપ્રધાન મોદીએ હળવા અંદાજમાં પત્રકારોને કહ્યું હતું કે, અરે આપ સન્ડે કો તો છુટ્ટી લો ભાઇ. મોદી આ બોલતા ત્યાં જ તમામ હસી પડ્યા હતા.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ





















