શોધખોળ કરો
તાપી જિલ્લામાં સવારીથી વરસાદનો પ્રારંભ, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં વ્યારામાં 32 મીમી, વાલોડમાં 53 મીમી, ડોળવણમા 41મીમી, સોનગઢમાં 23મીમી, ઉચ્છલમાં 14મીમી, નિઝરમાં 09 મીમી અને કુકરમુંડામાં 31મીમી વરસાદ ખાબક્યો હતો.
સુરત
Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
આગળ જુઓ




















