શોધખોળ કરો
રાજસ્થાનના રાજ્યપાલ ગેહલોતને અભિનંદન આપવાનું ભૂલી ગયા, કોણે યાદ કરાવીને કહ્યું, સર બધાઈ દો.....જુઓ વીડિયો
રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહને પ્રોટોકોલ ઓફિસરે ગેહલોતને મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા પછી વધામણી આપવા માટે કહ્યું હતું. આ પછી તેમણે ગેહલોતને વધામણી આપી હતી.
દેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















