શોધખોળ કરો
મહારાષ્ટ્ર: નંદુરબારમાં નર્મદા નદીમાં બોટ પલટી જતાં 6 ના મોત, 36 લોકોનું રેસ્ક્યૂ, જુઓ વીડિયો
મહારાષ્ટ્ર: નંદુરબાર જિલ્લામાં મંગળવારે નર્મદા નદીમાં એક બોટ ડૂબી જતાં 6 લોકોના મોત થયા છે. બોટમાં 60 લોકો સવાર હતા. એક અધિકારીએ જણાવ્યું છે અત્યાર સુધી 36 લોકોને બચાવી લેવાયા છે અને તેમને સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારી અનુસાર બોટમાં સવાર લોકો ઉત્તરાયણના પર્વ પર પૂજા કરવા માટે જઈ રહ્યાં હતા. ત્યારે આ દુર્ઘટના બની.
દેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















