શોધખોળ કરો
‘સોહરાબુદ્દીને ખુદને મુઝે બતાયા થા કી વણઝારા સાહેબ કે કહને પર મેંને હરેન પંડ્યા કો મારા થા’
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં મુખ્ય સાક્ષી આઝમ ખાને નિવેદનમાં એક સ્ફોટક નિવેદન આપ્યું હતું. આઝમ ખાને અદાલતને કહ્યું કે, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારાએ સોહરાબુદ્દીન શેખ દ્વારા કરાવી હતી.
દેશ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
આગળ જુઓ






















