શોધખોળ કરો
એબી ડિવિલિયર્સે IPLની ઓલટાઇમ ઇલેવન પસંદ કરી, જાણો ક્યા ભારતીયને બનાવ્યો કેપ્ટન?
આગામી નવ એપ્રિલથી ઇન્ડિયન પ્રિમિયર લીગ 2021ની શરૂઆત થઇ રહી છે. સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના આક્રમક બેટ્સમેન એબી ડિવિલિયર્સે પોતાની ઇન્ડિયન પ્રીમિયર લીગની ઓલટાઇમ પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે.
આગળ જુઓ





















