શોધખોળ કરો
Ahmedabad : ચોથી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 365 રનમાં ઓલઆઉટ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગમાં 365 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારતે ઈંગ્લેન્ડ પર 160 રનની લીડ લીધી હતી. વોશિંગ્ટન સુંદર 96 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. (તસવીર સૌજન્ય- BCCI ટ્વિટર)
આગળ જુઓ




















