શોધખોળ કરો
વર્ષ 2022ની IPLમાં નવી બે ટીમો ઉતરશે મેદાને, જુઓ ગુજરાતી ન્યૂઝ
વર્ષ 2022માં ઈન્ડિયન પ્રિમીયર લીગ એટલે કે IPLમાં નવી બે ટીમ મેદાનમાં ઉતરશે. જેમાં અમદાવાદ અને લખનઉની નવી બે ટીમ ઉમેરાશે. જેમાં CVCએ અમદાવાદની ટીમ ખરીદી તો RPSG ગ્રુપે લખનઉની ટીમને ખરીદી છે.
આગળ જુઓ




















