શોધખોળ કરો
સ્વદેશ પરત ફરેલી ટીમ ઇન્ડિયાનું ઢોલ-નગારા સાથે કરાયું ભવ્ય સ્વાગત, જુઓ વીડિયો
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 4 મેચની સીરિઝ પર ભારતે 2-1થી કબજો કર્યો હતો. ભારતના મુખ્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી હતી. જે બાદ આજે ભારતીય ટીમ સ્વદેશ પરત ફરી હતી. જ્યાં ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરાયું હતું.
આગળ જુઓ





















