શોધખોળ કરો

T20 World Cup semi-final: T20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

T20 World Cup semi-final: કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ કરી લીધો છે. ગુરુવારે રાત્રે રોમાંચક સેમી ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને પરાજય આપીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપીને મોટી ભૂલ કરી હતી. ગુરુવારે રાત્રે રમાયેલી T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઇનલમાં ભારતીય ટીમે આ મુશ્કેલ પિચનો ઝડપથી ફાયદો ઉઠાવીને 20 ઓવરમાં 171 રનનો પડકારજનક ટાર્ગેટ મૂક્યો હતો. જવાબમાં ઇંગ્લેન્ડની બેટિંગ 16.4 ઓવરમાં 103 રનમાં ધરાશાયી થઈ ગઈ અને ભારતે 68 રનની જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને શરૂઆતમાં જ ઝટકો મળ્યો હતો જ્યારે વિરાટ કોહલી અને રિષભ પંત સસ્તામાં આઉટ થઈ ગયા. પરંતુ કેપ્ટન રોહિત શર્મા એક છેડે ટકી રહ્યા અને નવા બેટ્સમેન સૂર્યકુમાર યાદવ સાથે મળીને ટીમ ઈન્ડિયાનો સ્કોરબોર્ડ આગળ ધપાવ્યો. રોહિત શર્માએ 39 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. તેમની આક્રમક બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાની રનરેટમાં વધારો થયો અને મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ.

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 

વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ

અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ

Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ

વિદ્યાર્થી આંદોલનને લઈ અભિનેતા સલમાન ખાનની 24 કલાકમાં બીજી પોસ્ટ, જાણો શું કરી અપીલ 

Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 

Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

Embed widget