શોધખોળ કરો
ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓ સાથે PM મોદીનો સંવાદ, 23 જુલાઈથી 8 ઓગષ્ટ સુધી રમાશે ટોક્યો ઓલમ્પિક
ટોક્યો ઓલમ્પિકમાં (Tokyo Olympics) ભાગ લેનાર ખેલાડીઓ (athletes) સાથે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ (PM Modi) સંવાદ કર્યો હતો. ટોક્યો ઓલમ્પિકમાં 23 જુલાઈથી 8 ઓગષ્ટ સુધી ચાલશે. 126 જેટલા ખેલાડીઓ ટોક્યો ઓલમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ખેલાડીઓને જીતનો મંત્ર આપ્યો હતો. ટોક્યો ઓલમ્પિકમાં તીરંદાજી, બેડમિન્ટન, ફેસિંગ, ગોલ્ફ, જુડો, હોકી, જિમ્નેસ્ટિક વગેરે રમત રમાશે.
આગળ જુઓ





















