શોધખોળ કરો

ટોકિયો ઓલ્મપિકમાં નહીં જોવા મળે રોજર ફેડરરનો જાદૂ, જાણો ટવિટ કરી ખેલાડીએ શું કહ્યું?

સૌથી મશહૂર ટેનિસ ખેલાડી રોજર ફેડરરને લઇને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. રોજર ફેડરર ઘુંટણમાં ઇજા થવાથી ટોકિયો ઓલ્મ્પિકથી બહાર થઇ ગયા છે. આ તેમને ફેન્સ માટે નિરાશાજનક સમાચાર છે. રોજર ફેડરરે આ જાણકારી તેના ટવિટર હેન્ડલ પરથી આપી છે. તેમણે ટવિટ કર્યું છે કે "દુર્ભાગ્ય છે કે,  વિમ્લડન ટૂર્નામેન્ટ સમયે જ મને ઘૂંટણમાં ઇજા થઇ, જેના કારણે મેં નિર્ણય કર્યો કે મારે ટોકિયો ઓલ્મપિક ભાગ ન લેવો જોઇએ. ઉલ્લેખનિય છે કે ફેડરર પહેલા એવા ખેલાડી નથી જેને ટોકિયો ઓલ્મપિકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો  હોય. આ પહેલા પણ અનેક દિગ્ગજ ખેલાડી આવો નિર્ણય લઇ ચૂક્યાં છે.  જો કે રોજરના આ નિર્ણય બાદ તેના ફેન્સ નિરાશ ચોક્કસ થયા છે.

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ

પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget