શોધખોળ કરો
સુરતના ઉદ્યોગપતિએ PSIને લાફો મારતો વીડિયો થયો વાયરલ, જુઓ
સુરતના ઉદ્યોગપતિ જે.પી.ઠેસિયાએ PSI રામાવતને લાફો મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. અમરેલી-બાબરાના ઈંગોરાળામાં 2 દિવસ પહેલાની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જે.પી.ઠેસિયાની પોલીસ કર્મી અને અન્ય લોકો સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારે જ પીએસઆઈ રામવત નજીક આવતા જ જે.પી.ઠેસિયાએ તેમને લાફો મારી દીધો. ત્યાર બાદ અન્ય એક શખ્સ જે.પી.ઠેસિયાની ધોલાઈ કરે છે. તો પીએસઆઈ રામાવત પણ જે.પી.ઠેસિયાની ધોલાઈ કરતા નજરે પડી રહ્યાં છે. જો કે કયા કારણોસર જે.પી.ઠેસિયાએ પીએસઆઈને લાફો માર્યો તે હજી સુધી જાણી શકાયુ નથી.
ભાવનગર
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
આગળ જુઓ

















