શોધખોળ કરો
સુરતઃ બાળકી હત્યા-બળાત્કાર કેસમાં મુખ્ય આરોપીની રાજસ્થાનથી ધરપકડ, બાળકી કેવી રીતે પહોંચી સુરત? જુઓ વીડિયો
સુરતઃ પાંડેસરામાં બાળકી સાથે દુષ્કર્મ-હત્યાના કેસમાં મુખ્ય આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. આજે અન્ય 2 આરોપીની પણ કરવામાં આવી ધરપકડ કરાઈ છે. બાળકી સાથે દુષ્કર્મ બાદ કરાઈ હતી હત્યા. રાજસ્થાનના ગંગાપુરથી અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી છે. સુરત મજૂરીકામ કામ માટે માતા સાથે બાળકી આવી હતી. સુરતના પાંડેસરામાં માતા મજૂરીકામ કરતી હતી. ઘટના બાદ માતા હજુ પણ ગાયબ છે. માતા ગાયબ થયા બાદ કિશોરી આરોપી સાથે રહેતી હતી. મુખ્ય આરોપીને લઈ ક્રાઈમબ્રાન્ચ રાજસ્થાનથી રવાના થઈ છે. ત્રણેય આરોપીઓ ટાઈલ્સ લગાવવાનું કરતા હતા. તમામ આરોપી રાજસ્થાનના જ હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગર
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
આગળ જુઓ















