શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ નવાપુરામાં દુષિત પાણી પીવાથી બે લોકોના મોત, તંત્ર થયું દોડતું
વડોદરાઃ નવાપુરામાં દુષિત પાણી પીવાથી બે લોકોના મોત થતાં તંત્ર દોડતું થઈ ગયું છે. દુષિત પાણી પીવાથી ઝાડા-ઉલટી પછી 60 વર્ષીય આધેડ અને ચાર વર્ષીય બાળકીનું મોત થયું હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે નવાપુરામાં કોર્પોરેશનની આરોગ્યની ટીમ દોડી આવી છે. ઘરે ઘરે પાણીના સેમ્પલ લઈ સર્વેની કામગીરી શરૂ કરી છે. દુષિત પાણીના કારણે રોગ વકર્યો છે.
ગુજરાત
Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયું
Surat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો
Bhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયત
Panchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી
Bhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement