શોધખોળ કરો

અમેરિકામાં ગુજરાતી પટેલ યુવતી અને યુવક ક્યા કેસમાં ઠર્યાં દોષિત ? શું કરી કબૂલાત ? જાણીને ચોંકી જશો

1/6
તેમને વેલ્યુ કાર્ડ અથવા વાયરિંગ મની કરવા કહેવામાં આવતું. આમ કરીને તેઓ લાખો ડોલર ખંખેરી લેતા હતા. પેમેન્ટ મળી ગયા પછી આ ઠગ લોકો તરત જ અમેરિકાના રનરના નેટવર્ક તે પૈસા કાઢી લોન્ડરિંગ કરી લેતા હતા. ભાવેશ અને અસ્મિતાને લાંબી મુદતની સજા થવાની શક્યતા છે.

2/6
એરિઝોનાનો ૪૭ વર્ષનો ભાવેશ પટેલ અને ઇલિનોઇસના ૩૪ વર્ષના અસ્મિતા પટેલે ફ્રોડ અને મની લોન્ડરિંગ ગુનાની કબુલાત કરી હતી એમ ન્યાય વિભાગે કહ્યું હતું. તેમની સજાની જાહેરાત પછીથી કરાશે. આ સાથે જ . અત્યાર સુધીમાં કોલ સેન્ટર કૌભાંડમા કુલ ૧૧ લોકોએ ગુનાની કબુલાત કરી હતી.

3/6
આ લોકો અમેરિકનોને ધમકી આપતા કે, જો તેઓ સરકારી નાણા નહીં ભરે તો તેમને સજા થશે અને તેમને અમેરિકામાંથી પાછા પણ મોકલી દેવામાં આવે. જે લોકો આવી ધમકીઓને તાબે થઇ જતાં તેમને ક્યાં પૈસા જમા કરાવવા તેની જાણ કરવામાં આવતી અને એ રીતે તેમને ખંખેરવામાં આવતા.

4/6
 વોશિંગ્ટનઃ ભારતીય સ્થિત કોલ સેન્ટરોમાંથી બનાવટી અમેરિકન અધિકારી તરીકે કોલ કરીને બની કરોડો ડોલર ખંખેરવાના કૌભાંડમાં અમેરિકામાં એક પટેલ યુવતી અને એક પટેલ યુવતી દોષિત ઠર્યાં છે. ફ્રોડ અને મની લોન્ડરિંગ કરવાના કાવતરાના કેસમાં બે ભારતીય અમેરિકનો એ પોતાનો ગુનો કબુલ્યો હતો.

5/6
આ રીતે તેમણે અમેરિકનો સાથે કરોડો ડોલરની છેતરપીંડી કરતાં હતાં. ભાવેશ અને અસ્મિતા પટેલે ડેટા વેચતા દલાલો પાસેથી માહિતી મેળવીને કોલ સેન્ટર ઓપરેટરના માધ્યમથી અમેરિકન નાગરિકોને નિશાન બનાવ્યા હતા. આ રીતે હજારો અમેરિકનો તેમની છેતરપિંડિનો ભોગ બન્યા હતા.

6/6
ભાવેશ, અસ્મિતા અને તેમના અન્ય ષડયંત્રકારોએ કરેલી કબૂલાક મુદજબ તેમણે લોકોને ખંખેરવા માટે યોજના બનાવી હતી. આ યોજના પ્રમાણે અમદાવાદનાં કોલ સેન્ટરમાંથી આઇઆરએસ અને યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન ડીપાર્ટમેન્ટમાંથી બોલું છું એવી બનાવટ કરીને અમેરિકનોને ફસાવતા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

Embed widget